Glipms Of Training Programme April 2024
ગર્ભોપનિષદ ફાઉન્ડેશન જામનગર તેમજ ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા દિનાંક 06 04 24 ના રોજ ગર્ભવિજ્ઞાન – ગર્ભસંસ્કાર ટ્રેનિંગ પ્રોગ્રામના દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમા સેમિનાર અધ્યક્ષ જયંતિભાઈ ભાડેશિયા -માનનીય સંઘચાલક પશ્ચિમ ક્ષેત્ર, અતિથી ડો.આવા શુક્લ ડાયરેક્ટર -બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ, ડો.હિતેષ જાની સાહેબ, ડો.દીપક પાંડે સાહેબ ઉપસ્થિત રહ્યા હતા